HomeGujaratમોરબીમાં સગીરા અચાનક થઈ ગુમ,કોઈના ધ્યાનમાં આવે તો પરિવારનો સંપર્ક કરવા...

મોરબીમાં સગીરા અચાનક થઈ ગુમ,કોઈના ધ્યાનમાં આવે તો પરિવારનો સંપર્ક કરવા અપીલ

મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી રાધિકા સોલંકી જેની ઉમર ૧૫ વર્ષ છે જે  બુધવારના રોજ અચાનક ઘરેથી ગુમ થઇ જતા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો પરિવાર દ્વારા દીકરીની શોધખોળ શરુ કરી છે અને આ અંગે પોલીસ ની પણ મદદ માગી છે રાધિકા પરિવારમાં ચિંતાના માહોલ હોય જેથી તેના વિશે કોઈને પણ માહિતી મળે તો 7435070376 પર સંપર્ક કરવા અપીલ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW