HomeGujaratવર્લ્ડ ટીબી ડે નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ચરાડવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ...

વર્લ્ડ ટીબી ડે નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ચરાડવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ક્ષયરોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં 24 માર્ચે વર્લ્ડ ટીબી ડેની ઉજવણીના અવસરે જનરલ હોસ્પિટલ ખાતે એન.એલ. આમોદ્રા નર્સિંગ કોલેજ, ચરાડવાના વિદ્યાર્થીઓ દ્વારા ક્ષયરોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વભરમાં દર વર્ષે ઉજવાતા આ દિવસને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ટીબી વિષયક જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મેરા યુવા ભારત (MY Bharat)ના વોલન્ટિયર્સ પણ જોડાયા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ટીબી વિશે જાગૃતિ ફેલાવવાનો, તેના લક્ષણો ઓળખવા, નિવારક પગલાં લેવા અને સમયસર યોગ્ય સારવાર મેળવવા અંગે માહિતી પહોંચાડવાનો રહ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW