HomeGujaratમોરબીમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે શનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બકાલા માર્કેટની છત ઉપર તીનપત્તીનો જુગાર રમતા હરીશચંદ્ર મનીરામ શર્મા, દીવાકર રામ બહાદુર મોરે, શનીભાઈ લાલકાપ્રસાદ સાહુ અને મનિષભાઇ ચતુરભાઈ દંતેસરીયાને રોકડ રૂ. 6,800ના મુદામાલ સાથે ઝડપી પાડી પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW