Friday, February 13, 2026
HomeGujaratમોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો

મોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભડીયાદ રોડ નજરબાગ રેલ્વેસ્ટેશન પાસે રેડ કરી હતી. જ્યાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા રોહિતભાઇ મહેશભાઇ વારેવણીયાને કુલ કિં.રૂ. 1000ના મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,230SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page