HomeGujaratપરણીતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ દાખલ

પરણીતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ દાખલ

હળવદના વસંતપાર્કમાં રહેતા અને મૂળ હળવદના નવા ઈશનપુરમાં રહેતા પાયલબેન પાર્થકુમાર પરમારે આરોપી પાર્થકુમાર ડુંગરભાઈ પરમાર (પતિ), ડુંગરભાઈ મોહનભાઈ પરમાર (સસરા), ભગવતીબેન ડુંગરભાઈ પરમાર (સાસુ)વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી પાયલબેનને તેના પતિ તથા સાસુ દિયરએ અવાર-નવાર નાની નાની બાબતો તેમજ ઘરકામ બાબતે બાબતે જેમતેમ મેણાટોણા મારી ફરીયાદીને મારકુટ કરી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW