HomeGujaratમોરબીમાં એલ.ઈ.કોલેજના ત્રણ દિવસીય સિલ્વર જ્યુબિલી ફંક્શનનો પ્રારંભ

મોરબીમાં એલ.ઈ.કોલેજના ત્રણ દિવસીય સિલ્વર જ્યુબિલી ફંક્શનનો પ્રારંભ

એક સમયે મોરબી જ નહી પણ સમગ્ર ભારતમાં એન્જીનીયરીંગ કોલેજ તરીકે નામના ધરાવતી લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓનું સંગઠન લેન્કોના 75 વર્ષ પૂર્ણ થતા લેન્કો એલ્યુમની એસોસિએશન દ્વારા સિલ્વર જ્યુબ્લી ફંક્શનનું આયોજન કરાયું છે 9 થી 11 જાન્યુઆરી સુધી ચાલનાર આ ફંક્શનનો આજે પ્રારંભ થયો છે ત્રણ દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમના પ્રથમ દિવસે સાંજે 06 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમથી શરુઆત થઇ છે

તો આવતીકાલે સવારે 9:30 થી 1 વાગ્યા દરમિયાન 15 ગોલ્ડ મેડલ વિતરણ કરવામાં આવશે તેમજ શહેરમાં સરઘસ નીકળશે તો સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે તા 11 ના રોજ અંતિમ દિવસે ગુરુ વંદના તેમજ અભિનંદન તેમજ ક્લોસિંગ સેરેમની યોજાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW