HomeGujaratપત્ની રીસામણે ગયા બાદ પરત ન ફરતા પતિએ ઝેરી દવા પી કર્યો...

પત્ની રીસામણે ગયા બાદ પરત ન ફરતા પતિએ ઝેરી દવા પી કર્યો આપઘાત

મોરબી તાલુકાના ચકમપર ગામમાં રહી મજુરી કામ કરતા  મૂળ છોટાઉદેપુરના યુવાન જૈલેષ ઉર્ફે જયદિપ મંગાભાઈ નાયકા નામના 25 વર્ષીય યુવાનની  પત્ની રિસામણે ગયા બાદ પરત ન આવતી હોય જે વાતથી દુ ખી રહેતો હતોં પતિના રીસામણે જવાથી દુ:ખી  દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું જે બાદ તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી  હતી

બીજા બનાવમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ કારખાનાની બાજુમાં ખરાબાની જગ્યામાં મૂળ યુપીનો રહેવાસી સંદીપકુમાર જટાશંકર યાદવ નામનો યુવાન મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ કારખાનાની બાજુમાં ખરાબાની જગ્યામાં ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW