HomeGujaratમોરબી SOG ટીમે હથીયાર સાથે ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનાર ઇસમ તથા...

મોરબી SOG ટીમે હથીયાર સાથે ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનાર ઇસમ તથા પરવાના ધારકને ઝડપી પાડ્યા

મોરબી SOG ટીમે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. mr_durvesh 12 ધારકનું નામ સરનામું મેળવી ઈસમ દુર્વેશ મહેબુબભાઈ માથડિયા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા તેની પુછપરછ કરતા આશરે બે વર્ષ પહેલા રાણેકપર ગામે રહેણાક મકાને તેના કાકા અલ્તાબભાઈ હુશેનભાઈ માથડિયાના પાડે સંરક્ષણ લાયસન્સ વાળા હથિયાર સાથેનો ફોટો પાડી પોતાના ઈન્સ્ટગ્રામ આઈ.ડી. mr durvesh 12 માં મોબાઈલથી પોસ્ટ કરેલ જેથી ઈસમ તથા હથિયાર પરવાનેદાર વિરૂધ્ધ વાંકનેર સીટી પોલીસ સ્ટેશનમાં આર્ટ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW