HomeGujaratમોરબીના કાલિકા પ્લોટમાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

મોરબીના કાલિકા પ્લોટમાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે કાલીકા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. જ્યાં વર્લી ફીચરનો જુગાર રમતો નિરવભાઇ સુભાષભાઇ મિરાણીને કુલ રૂ. 1500ના મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW