HomeGujaratમોરબીમાં દીલ સે ફાઉન્ડેશને બાળકો અને વૃદ્ધોને લાલો ફિલ્મનો શો દેખાડ્યો

મોરબીમાં દીલ સે ફાઉન્ડેશને બાળકો અને વૃદ્ધોને લાલો ફિલ્મનો શો દેખાડ્યો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અને ચર્ચિત ફિલ્મ લાલો ને લોકો વધુ પસંદ કરી રહ્યા છે નાના બાળકોથી લઇ વડીલો એક સાથે બેસીને જોઈ શકે તેવી પારિવારિક ફિલ્મના મોટા ભાગના શો ફૂલ જઈ રહ્યા છે અલગ અલગ સામાજિક સંસ્થા પણ હવે બાળકો અને વૃદ્ધો ફિલ્મ જોઈ શકે અને ફિલ્મમાં રહેલ સંદેશ સમજે અને મુશ્કેલીના સમયમાં લોકો હિમંત ન હારે અને તેનો દ્રઢતાથી સામનો કરે તો ફિલ્મ નિર્માણ નો અર્થ  સાર્થક થાય  અને આ  ઉદેશથી મોરબીના દીલ શે ફાઉન્ડેશન દ્વારા આજે મોરબીની મધર ટેરેસા સ્કુલના 80 બાળકો તેમજ વૃધ્ધો એમ કુલ 100 લોકો ને નિશુલ્ક લાલો ફિલ્મના શોનું આયોજન કર્યું હતું

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW