HomeGujaratરાજ્યમાં દારૂ અને ડ્રગ્સના કારોબાર ના વિરોધમાં કોંગ્રેસ મોરબી એસપીને આવેદન...

રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના કારોબાર ના વિરોધમાં કોંગ્રેસ મોરબી એસપીને આવેદન આપશે

તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ નેતાઓ દ્વારા રાજ્યમાં દારૂબંધીની અમલવારીમાં સરકાર અને પોલીસ પ્રસાશન નિષ્ફળ જતા પોલીસ અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં પોલીસમાં ભ્રષ્ટ્ર અધિકારીઓના પટ્ટા ઉતરવા બાબતે નિવેદન આપતા પોલીસ પરીવાર દ્વારા રેલી કાઢી વિરોધ કર્યો હતો જોકે આ વિરોધ બાદ હવે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં દરેક જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરુ  કરવામાં આવ્યું છે રાજ્યના દરેક જિલ્લાના શહેર અને ગામડા ની શેરી ગલીઓ દારૂ અને ડ્રગ્સના વેપલા ચાલતા હોય જેના કારણે યુવા ધન બરબાદી ના રસ્તા તરફ જતા હોવાના દાવા સાથે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન અને એસપીને દારૂ બંધી તેમજ એનડીપીએસ કાયદાની કડક અમલવારી કરાવવાની માંગણી કરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW