HomeGujaratહળવદના શીવપુર પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

હળવદના શીવપુર પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

વાંકનેરના જામસર ગામે રહેતા કિશન રમેશભાઇ દંતેસરીયાએ આરોપી GJ-36-T-1477 નંબરના સ્કોર્પીયો કાર ચાલક સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.14/11/2025ના રોજ ફરિયાદીના ભાઈ મેહુલભાઇ રમેશભાઇ દંતેસરીયા બાઈક લઇ શીવપુરથી ચેપાકુવા તરફના રોડ પર જતા હોય તે દરમિયાન GJ-36-T-1477 નંબરના સ્કોર્પીયો કારના ચાલકે કાર પુરઝડપે અને બેદકારી પૂર્વક ચલાવી બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં મેહુલભાઇને માથામા તથા પગમા ગંભીર પ્રકારની ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW