HomeGujaratવાંકાનેરના જોધપર ગામના પાટીયા નજીક કારમાં વિદેશી દારુની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

વાંકાનેરના જોધપર ગામના પાટીયા નજીક કારમાં વિદેશી દારુની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે જોધપર ગામના પાટીયા નજીક વોચમાં હોય તે દરમિયાન GJ-24-K-4395 નંબરની અલ્ટો કે-10 કારમાંથી 220 દારૂની બોટલો કુલ રૂ.55,000 નો મુદામાલ તેમજ 1 મોબાઈલ ફોન અને કાર સહીત કુલ રૂ. 1,60,000નો મુદામાલ મળી આવ્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી રાહુલભાઈ ગોપલભાઈ ચુડાસમાને પકડી લઇ પૂછપરછ કરતા કાળુભાઈ અબ્રાહમભાઈ સુમરાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આરોપી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW