HomeGujaratહળવદમાં જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાન પર છરી વડે હુમલો

હળવદમાં જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાન પર છરી વડે હુમલો

હળવદના મનસુખભાઈ પુંજાભાઈ રાઠોડના કુટુંબી ભાઇએ આ કામના આરોપી અમન હસમુખ પરમારે વિરૂધ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનુ મન દુખ રાખી   દીનેશભાઇ ને ધોકા વતી માર મારેલ જે બાબતે મનસુખભાઈ  તથા અન્ય લોકો સમજાવવા જતા આરોપીએ  રાકેશભાઇ મનસુખભાઇ રાઠોડ ને છરી વતી પીઠના ડાબા ભાગે ગંભીર ઇજા કરી તેમજ આરોપી નં. ૨ નાએ સાહેદ બુટાભાઇ જીવાભાઇ રાઠોડને છરી વતી પીઠના વચ્ચેના ભાગે તથા ડાબા હાથના કાંડાના ભાગે ઇજા કરી તથા આરોપી નં.૩ નાએ સાહેદોને ઢીંકા પાટુનો માર મારી તથા તમામ આરોપીઓએ ફરી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં  હળવદ પોલીસ

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW