HomeGujaratટંકારાના વાધગઢ ગામે 03 વર્ષની બાળકીનું તળાવમાં ડુબી જતા મોત GujaratSaurashtra Kutchh ટંકારાના વાધગઢ ગામે 03 વર્ષની બાળકીનું તળાવમાં ડુબી જતા મોત By admin Share FacebookXPinterestWhatsApp ટંકારાના વાધગઢ ગામે હસમુખભાઇ બારૈયાની વાડીમાં રહેતા અને મૂળ છોટાઉદેપુરના વતની ચંદુભાઇ ભોદરભાઇ ધાણુકની 03 વર્ષની પુત્રી રેખા વાડીના શેઢા પાસે રમતી હોય તે દરમિયાન તળાવમાં ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી. TagsMorbitankaraTankara police Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને માતૃશક્તિના સંગમરૂપ કાર્યક્રમમાં 18 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો October 6, 2026 Gujarat મકનસરમાં રહેણાંક મકાનમાંથી રૂ.53,855નો વિદેશી દારૂ ઝડપાયો October 6, 2026 Gujarat મોરબીમાં રૂ.25 હજારની લાંચ લેતા નાયબ નિયામક અને ડ્રાઇવર ઝડપાયા October 6, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW મોરબી-હળવદ રોડ પર પાનની દુકાને રૂ. 65ના ઓનલાઈન પેમેન્ટ મુદ્દે બોલાચાલી, બે સામે ફરિયાદ September 30, 2026 મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ‘પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ October 3, 2026 મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે October 3, 2026 માળિયાના ગ્રામ્ય વિસ્તારોના રોડ પરથી ઝાડી-ઝાંખરા અને બાવળ હટાવવા TDOને રજૂઆત October 5, 2026