HomeGujaratરાજકોટ હાઇવે પર મીતાણા નજીક બેકાબુ કાર ડીવાઈડર કુદાવી સામે આવતી કાર...

રાજકોટ હાઇવે પર મીતાણા નજીક બેકાબુ કાર ડીવાઈડર કુદાવી સામે આવતી કાર સાથે અથડાઈ, યુવાનનું મોત

રાજકોટ મોરબી સ્ટેટ હાઇવે પર મીતાણા ગામ નજીક આવેલા મેલડીમાંના મંદીર નજીક રોડ પર ગત તા 15ના રાત્રીના 11 વાગ્યાની આસપાસ દેવેન્દ્રભાઈ શામજીભાઈ ભાલોડીયા નામના 35 વર્ષીય યુવાન તેની GJ-36-F-8678 નંબરની કારમાં મોરબી તરફ પરત ફરતા હતા તે દરમિયાન સામેથી પુર ઝડપે આવતી GJ-03-MH-4086 નંબરની કારના ચાલકે અચાનક કોઈ કારણસર બેકાબુ બની હતી અને ડીવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘુસી હતીએ દેવેન્દ્રભાઈની કાર સાથે અથડાઈ હતી આ ઘટનામાં દેવેન્દ્રભાઈને માથામાં તેમજ શરીરના અન્યભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે મૃતકના ભાઈ નિલેશભાઇ શામજીભાઇ ભાલોડીયાએ  GJ-03-MH-4086 નંબરના કાર ચાલક સામે ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે ટંકારા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW