HomeGujarat"સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત 174 લાભાર્થી આરોગ્ય ની ચકાસણી કરાઈ

“સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત 174 લાભાર્થી આરોગ્ય ની ચકાસણી કરાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંસદસભ્ય ચંદુભાઈ શિહોરના અધ્યક્ષસ્થાને 17 સપ્ટેમ્બરના રોજ “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન “અંતર્ગત મેડીકલ કેમ્પ અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવી છે .આ કેમ્પમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન  સરોજબેન ડાંગરોચા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન અંતર્ગત દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું હતું .આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાંત,હાડકાના રોગ નિષ્ણાંત,મેડીકલ ઓફિસર દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવેલ. આ કેમ્પમાં કુલ 174 લાભાર્થીઓને આરોગ્ય વિવિધ સેવાનો લીધો હતો
.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW