HomeGujaratમોરબીના મચ્છુ-03 ડેમમાં ફૂલ પધરાવવા જતા પાણીમાં ડૂબી જવાથી આધેડનું મોત

મોરબીના મચ્છુ-03 ડેમમાં ફૂલ પધરાવવા જતા પાણીમાં ડૂબી જવાથી આધેડનું મોત

મોરબીના કૃષ્ણનગરમાં રહેતા દિલીપકુમાર નારણભાઇ ચુડાસમા ગત તા. 09 સપ્ટેમ્બરના રોજ કંડલા બાયપાસ પાસે મચ્છુ-03 ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી જવાથી આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW