HomeGujaratવાંકાનેરના ઢુવા નજીક શ્રમિકની અજાણ્યા શખ્સે કરી હત્યા

વાંકાનેરના ઢુવા નજીક શ્રમિકની અજાણ્યા શખ્સે કરી હત્યા

વાંકાનેરના ઢુવા નજીક એક દુકાનમાં  ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા શખ્સે એક પર પ્રાંતીય શ્રમિકની અજાણ્યા શખ્સ દ્વારા બોથડ પદાર્થ વડે હુમલો કરી તેની હત્યા કરીઓ ફરાર થઇ ગયા હતા ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોચી હતી અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી હતી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરો હતી

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં આવતા ઢુવા માટેલ રોડ પર  આવેલા ખોડીયાર ચેમ્બરની દુકાન નંબર 12માં ઉત્તમ વિકાસ શાહુ નામના યુવકની અજાણ્યા શખ્સ દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ આવી હતી ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ મથક ના ઇન્ચાર્જ પી આઈ એચ એ જાડેજા તેમજ તેમની ટીમ સ્થળ પર પહોચી હતી અને મૃતદેહ કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે દેવજી સોમાભાઈ ઝરવરીયા નામના કોન્ટ્રા કટરની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW