HomeGujaratવાંકાનેરના નવાપરામાંથી પાંચ જુગારી ઝડપાયા

વાંકાનેરના નવાપરામાંથી પાંચ જુગારી ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસને મળેલ બાતમીના આધારે નવાપરામાં દરોડો પાડ્યો હતો. જ્યાં હનુમાનજીના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા રોહીતભાઇ જગદીશભાઇ વીંઝવાડીયા, રણછોડભાઇ જગદીશભાઇ વીંજવાડીયા, વીશાલભાઇ કાનજીભાઇ રાણેવાડીયા, ચતુરભાઇ ગોવીંદભાઇ ચાવડા અને જયેશભાઇ શામજીભાઇ ચાવડાને રોકડ રૂ. 10,630ના મળેલ મુદામાલ સાથે પકડી પાડી પોલીસે તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW