HomeGujaratમોરબીના વિસીપરામાં યુવકની તેની ઓરડીમાં સળગેલી હાલતમાં લાશ મળી

મોરબીના વિસીપરામાં યુવકની તેની ઓરડીમાં સળગેલી હાલતમાં લાશ મળી

મોરબી શહેરના વિસીપરા નજીક આવેલા વિજય નગરની શાંતિવન સ્કુલની બાજુમા રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના ખેરગઢ ગામના વતની બોબી બાલક્રિષ્ણ જાટ નામના યુવકની બુધવારે તેની ઓરડીમાં સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાની જાણ રાજેશકુમાર બાલક્રિષ્ણ જાટ નામના તેના ભાઈને થતા તે સ્થળ પર પહોચ્યો હતો અને મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW