HomeGujaratમોરબી ઓખા અને તળાજા રૂટની નવી શરુ, બસનો શું છે...

મોરબી ઓખા અને તળાજા રૂટની નવી શરુ, બસનો શું છે સમય ? જાણો અહિ

રાજ્ય સરકાર ના માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ એસટી ડિવિઝનમાં ફ્સની ફાળવણી કરી હતી જેના ભાગરૂપે રાજકોટ ડીવીઝનના મોરબી એસટી ડેપોને પણ વિવિધ બસ ફાળવણી કરવામાં આવી હતી આ ફાળવણી પૈકી એક બસ મોરબીથી ઓખા રૂટની બસનો સમાવેશ થાય છે રવિવારથી આ બસનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે આ બસનો સમય સવારે 6 :45 વાગ્યે ઉપડશે અને ઓખાથી બપોરે 01 :45 થી ઉપડશે  આ ઉપરાંત અન્ય એસટી બસ  મોરબી – તળાજા રૂટ માટે પણ ફાળવી છે મોરબી તળાજા રૂટની પણ બસ પણ સવારે 6:45 ઉપડશે જયારે 2 વાગ્યે તળાજાથી ઉપડી મોરબી આવશે

બન્ને નવી બસ ફાળવેલનો પ્રારંભ ભારતીય મજદૂર સંઘના પ્રમુખ ડી. એન. ઝાલા B.M.S.ટીમ મોરબી તથા એટીઆઇ જોરુભા મલેક ના વરદ હસ્તે અર્પણ કરી હતી અને શ્રીફળ વધેરી રવાના કરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW