HomeGujaratઅમેરિકાના ન્યુ જર્સીમાં પારસીયેની ટાઉન ખાતે ભારતના 79 માં સ્વતંત્રતા રાષ્ટ્ર દિવસની...

અમેરિકાના ન્યુ જર્સીમાં પારસીયેની ટાઉન ખાતે ભારતના 79 માં સ્વતંત્રતા રાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી

અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના પારસીયેની ટાઉનમાં વસતા ભારતીય પરિવારો ભારતના દ્વારા 79માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં પારસી એના મેયર જેમ્સ બારબોરીયો તેમજ અમેરિકન ઇન્ડિયન એસોસિએશનના પ્રેસિડેન્ટ વિષ્ણુ પટેલ, જીગર શાહ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પર્વમાં અતિથિ તરીકે ઇન્ડિયન અમેરિકન એસોસિયેશનના ચેરમેન રજની પટેલ તેમજ સંજીવ પંડ્યા સેજલ મહેતા, ગુણવંત આરદેશના વગેરે હાજર રહ્યા હતા. આ ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં અગ્ના ભોરણીયા તેમજ એસ એસ એસ દ્વારા રાષ્ટ્રગાન પર સંગીતની ધૂન વગાડવામાં આવી હતી અને આન બાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પારસીયેની ના ભારતીય મંદિર વ્રજધામ બીએપીએસ સોખડા ટેમ્પલ આરએસએસ એચએસએસ વગેરે દ્વારા આયોજન કરાયું હતું. બાદમાં મહાપ્રસાદ સાથે લીધો હતો. તેમ મૂળ મોરબીના વતની અને અમેરિકાના પારસીયેની શહેરમાં સ્થાયી થયેલા ગુણવંત આરદેશણાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW