HomeGujaratમોરબીના ભરતપરામાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબીના ભરતપરામાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે સર્કીટ હાઉસની સામે આવેલ ભરતપરામાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જયેશભાઈ સહદેવભાઈ સોલંકી, સોયમભાઈ રહીમભાઈ લધાણી, સમીરભાઈ સલીમભાઈ નારેજા અને રવિભાઈ ભરતભાઈ ઠાકોર નામના ચાર શખ્સોને કુલ રોકડ રૂ.- 12,300ના મુદામાલ પોલીસે પકડી લઇ તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW