HomeGujaratહળવદના રાણેકપરમાં છોટા હાથી પિકઅપના ચાલક પર બે શખ્સે કર્યો હુમલો ,વાહનના...

હળવદના રાણેકપરમાં છોટા હાથી પિકઅપના ચાલક પર બે શખ્સે કર્યો હુમલો ,વાહનના કાચ ફોડી ફરાર

હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા ખોળાભાઈ રમેશભાઈ ટોટાએ આરોપી ગુરમુખસીંગ ભાદા અને મહેન્દ્રસિંહ બંગા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી ખોળાભાઈ પોતાનું છોટા-હાથી હળવદ ખારીવાડી માંથી ગાય ભરી રાણેકપર ગામ જતા હતા, ત્યારે મહર્ષી ગુરૂકુળના ગેટ પાસે રાણેકપર ગામ તરફ થી એક બોલેરો પીઅકપ આવેલ અને આરોપીઓએ ખોળાભાઈના છોટા-હાથી ઉપર પથ્થર મારવા લાગતા છોટા-હાથીનો આગળનો કાંચ તૂટી જતા ખોડાભાઇ રબારી છોટા-હાથી ઉભુ રાખી દેતા ખોડાભાઇને પથ્થર વાગી જતા મુંઢ ઇજા પહોચાડી બોલેરો ગાડી લઇ આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW