HomeGujaratમોરબીની બેંક ઓફ બરોડાના MSME ગ્રાહકો માટે સમારોહ યોજાયો.રૂ.247.27 કરોડના  ચેક અને...

મોરબીની બેંક ઓફ બરોડાના MSME ગ્રાહકો માટે સમારોહ યોજાયો.રૂ.247.27 કરોડના  ચેક અને મંજૂરી પત્રનું વિતરણ કરાયું

બેંક ઓફ બરોડા દ્વારા મોરબી ની સયાજી હોટલ ખાતે તારીખ 8 ના રોજ સફળ એમ એસ એમ ઈ ગ્રાહકો આઉટ રીચ ગ્રાહક સભા કાર્યક્રમ નું આયોજન કરાયું હતું . બેંક ઓફ બરોડાના એકઝી. ડિરેક્ટર લાલસિંહ રાજકોટ ઝોનના ઝોનલ હેડ મુખ્તાર સિંહ રાજકોટ ઝોનના બિઝનેસ ડેવલપમેન્ટ ના ડેપ્યુટી જનરલ મેનેજર સુશીલ કુમારની અધ્યક્ષતામાં આ ગ્રાહક સભા યોજાઈ હતી આ ગ્રાહક સભામાં મોરબી ઉપરાંત રાજકોટ જામનગર ભુજ ભાવનગર અને જુનાગઢ સહિતના જિલ્લાના સફળ એમ એસ એમ ઈ ગ્રાહકો જોડાયા હતા સભાએ એમએસએમઇ ક્ષેત્રના વિકાસ અને વિકાસ ની પ્રતિબધ્ધતા મજબૂત બનાવી હતી આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના એકઝી. ડિરેક્ટર લાલસિંહે રાજકોટ ક્ષેત્રના ગ્રાહકોના રૂ.247.27 કરોડના  ચેક અને મંજૂરી પત્રનું વિતરણ કર્યું હતું. ગ્રાહકોને ની નાણાંકીય જરુરિયાત, પડકારો અને વૃધ્ધિ ની તક અંગે ચર્ચા કરવામાં આવી હતી.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,380SubscribersSubscribe

TRENDING NOW