HomeGujaratવાંકાનેરના લાકડધાર ગામે વિદેશી દારૂની 52 બોટલો સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેરના લાકડધાર ગામે વિદેશી દારૂની 52 બોટલો સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દમિયાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે વાંકાનેરના લાકડધાર ગામે દરોડો પાડયો હતો. જ્યાં ગામની સીમમાં તળાવ પાસે પાવર હાઉસ સામે ખરાબમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -52 કિં રૂ. 65,600 ના મુદ્દામાલ સાથે આરોપી ચેતનભાઈ મનસુખભાઇ અણીયારીયા રહે. લાકડધાર ગામ તા. વાંકાનેરવાળાને પોલીસે ઝડપી લીધો, જ્યારે અન્ય એક શખ્સ રામદેવસિંહ રહે. રાયસંગપરવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર બતાવી તે બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW