HomeGujaratમોરબીના વાવડી રોડ પર આવેલ શ્રીહરી પાર્કમાંથી સાત મહિલા સહિત આઠ જુગારી...

મોરબીના વાવડી રોડ પર આવેલ શ્રીહરી પાર્કમાંથી સાત મહિલા સહિત આઠ જુગારી ઝડપાયા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે શ્રીહરિ પાર્કમાં દરોડો પાડ્યો હતો, જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અલ્ફાજભાઇ અલ્તાફભાઇ કુરેશી, રમીલાબેન રમેસભાઇ પંચાસરીયા, સમાબેન સફીભાઇ જીંદાણીસ, ભાવનાબા ભરતસિંહ જાડેજા, રંજનબા ભરતસિંહ જાડેજા, મીનાબેન કાનજીભાઇ ખટાણા, પુજાબેન લાભુભાઇ ઠાકુર અને કલ્પનાબેન અંબારામભાઇ ગોપાણીને કુલ રૂ.- 16,100ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી તે તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW