HomeGujaratમોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે કરાયો

મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે કરાયો

 

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી રામારામ મેઘારામ તરડ રહે. ડુંગળી ગામ તા. સાંચોર જી. જાલોર રાજસ્થાન વાળાના પાસા વોરંટ ઇસ્યુ કરતા મોરબી એલસીબી પોલીસે ઈસમની અટકાયત કરી પાસા તળે ડીટેઈન કરી જિલ્લા જેલ ભાવનગર ખાતે ધકેલાયો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW