HomeGujaratહળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ ધકેલાયો

હળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ ધકેલાયો

હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબીનના ગુનામાં સંડોવાયેલ આરોપી વિજયભાઇ જયંતીભાઇ અઘારા ઉ.વ.40 રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય જે ઇસમની મોરબી એલસીબી પોલીસે અટક કરી આરોપીને પાસા એકટ હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે ધકેલાયો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW