HomeGujaratમોરબીના વિસીપરામાંથી જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના વિસીપરામાંથી જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના વિસીપરા વિસ્તારમાં રેડ કરી હતી. જ્યાં પ્રજાપતના કારખાના પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક નંગ- 01 કિં રૂ.-2000 ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી સાગરભાઈ ચતુરભાઈ દારોદરા રહે. ગુલાબનગર વીશીપરા મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW