HomeGujaratહળવદમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હળવદમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદ જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જી.આઇ.ડી.સી પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા રાહુલભાઇ કેશાભાઇ દેથરીયા, જીગ્નેશભાઇ કેશુભાઇ ગોઢાણીયા, ઇકબાલભાઇ ગુલામભાઇ કટીયા અને રાણાભાઇ વિરાભાઇ સોલંકી નામના ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી મળેલ કુલ રૂ.- 2400નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW