HomeGujaratવાંકાનેરના જાલી ગામે UPI દ્વારા વૃદ્ધ સાથે રૂ. 77,728 ઓનલાઇન છેતરપીંડી

વાંકાનેરના જાલી ગામે UPI દ્વારા વૃદ્ધ સાથે રૂ. 77,728 ઓનલાઇન છેતરપીંડી

વાંકાનેરના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હૈદરઅલી આહમદભાઈ કટીયા (ઉ.વ.70)એ આરોપી UPI/507602917384/ DR/ DHAMJI/R, UPI/5076 02917 565/DR/DHAMJI/R નો ઉપયોગ કરનાર અજાણ્યો ઇસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના UPI/507 602917384/DR/ DHAMJI/R અને UPI/507602917565/ DR/DHAMJI/Rનો ઉપયોગ કરી ફરીયાદી સાથે ઓનલાઇન ફ્રોડ કરી ફરીયાદીના બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટ નં. 31311 0110014778 વાળામાંથી રૂ.- 48,808 તથા રૂ.- 28,920 મળી કુલ રૂ.- 77,728 મેળવી લઇ ઓનલાઇન ફ્રોડ કરી ફરિયાદી સાથે આરોપીએ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW