HomeGujaratભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિ વચ્ચે ૧૫ મેં સુધી રાજ્યમાં ડ્રોન...

ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિ વચ્ચે ૧૫ મેં સુધી રાજ્યમાં ડ્રોન ઉડાડવા કે આતશબાજી પર પ્રતિબંધ મુકાયો

દેશભરમાં પહેલગામ હુમલાની ઘટના બાદ ભારત પાકિસ્તાન ભર્યો માહોલ સર્જાયો હતો જોકે છેલ્લા 48 કલાકથી સ્થિતિ અત્યંત તનાવભરી બની છે ખાસ કરીને ગત રાત્રીથી દેશના તમામ સરહદી જિલ્લામાં ડ્રોન એટેક અને મિસાઈલ એટેક થઇ રહ્યા છે જેનો દેશની સરહદ પર તેનાત એર ડીફેન્સ સીસ્ટમ સામનો કરી રહી છે જોકે રાજ્ય સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આગામી 15 મેં સુધી તમામ ડ્રોન ઉડાડવા કે આતશબાજી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે સરકારની નવી સુચના ન આવે ત્યાં સુધી આ આદેશ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવામાં આવ્યો છે અને તેની સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW