HomeGujaratહળવદના દેવળિયા ગામે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

હળવદના દેવળિયા ગામે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબી એલસીબી ટીમે મળેલ બાતમીના આધારે હળવદના દેવળિયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. દેવળિયા ગામની સીમમાં આવેલ આરોપીની વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 180 ઈંગ્લીશ દારૂની બોટલો અને 744 બીયર ટીન મળી કુલ રુ.- 1,95,140નો મળેલ જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી કમલેશ માવજીભાઈ ભોરણીયાને પકડી લઇ તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW