મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને રાજકોટ માં બીએડ નો અભ્યાસ કરતો કિશન જગદીશભાઈ કરોતરા બે દિવસ પહેલા ઉનાળુ વેકેશન હોવાથી ઘરે આવ્યો હતો દરમિયાન ગઈકાલે તેના જ ગામના સાગર ઉર્ફે મુળુ આઈદાનભાઈ ડાંગર નામના સકસી જુના કોઈ ઝઘડા મન દુખ યુવક બજારમાં તેમના મિત્રો સાથે બેઠા હતા તે દરમિયાન પિસ્તોલ જેવા અત્યારથી ફાયરિંગ કર્યું હતું જોકે યુવક બચી જતા તેની પાસે રહેલા છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા આ બનાવ બાદ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ગંભીર ઇજા ને કારણે યુવકનું મોત થતા બનાવ હત્યા પલટાયો હતો.બનાવ અંગે મૃતકના પિતા જગદીશભાઈ કરોતરા એ આરોપી સાગર ઉર્ફે મુળુ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે તાલુકા પોલીસ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

