HomeGujaratહળવદના જુના અમરાપર ગામમાં તસ્કરો માતાજીના મંદિરમાંથી ચાંદીના છતર અને પેટીમાંથી રોકડ...

હળવદના જુના અમરાપર ગામમાં તસ્કરો માતાજીના મંદિરમાંથી ચાંદીના છતર અને પેટીમાંથી રોકડ રૂ લઇ ફરાર

હળવદના જુના અમરાપર ગામમાં રહેતા જગજીવનભાઈ પોપટભાઈ ચાવડા નામના વ્યક્તિએ હળવદ પોલીસ મથકમાં લેખિત ફરીયાદ નોધાવી હતી કે, તેના ગામ જુના અમરાપર ગામમાં આવેલ તેમના પરિવારના માતાજીના મંદિરમાં ગત તા.- 25/04/2024ના રાત્રીના 8 વાગ્યા થી તા.- 26/04/2025 ના 6 વાગ્યા સુધીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને માતાજીને ચડાવેલા 350 ગ્રામ વજનના 3 ચાંદીના છતર અને દાનપેટીમાં રાખેલ રૂ.7000 રોકડા સહીત કુલ રૂ. 30,000ના મુદામાલની ચોરી કરી નાશી ગયા હતા. આ અંગે પોલીસ યોગ્ય તપાસ કરી તસ્કરોને વહેલી તકે ઝડપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જગજીવનભાઈ ચાવડા દ્વારા માંગણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW