HomeGujaratહળવદના પલાસણ ગામે ખુનના ગુનામાં સંડોવાયેલ શખ્સ પકડાયો

હળવદના પલાસણ ગામે ખુનના ગુનામાં સંડોવાયેલ શખ્સ પકડાયો

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 એપ્રિલના રોજ હળવદના પલાસણ ગામે જુના ઝઘડાની અદાવતમાં તળશીભાઇ નાગજીભાઇ વિઠલાપરા (ઉ.વ 45) રહે. ગામ પલાસણ વાળાનું ખુન થયેલ હોય જેમાં આધેડને આરોપીએ પથ્થર વડે માથાના ભાગે ઇજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોય જે ગુનાના આરોપીને સત્વરે પકડી પાડવા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝાલાભાઇ રામાભાઇ મુધવા (ઉ.વ.47) રહે.ગામ પલાસણ તા.હળવદવાળાને પકડી લઇ ગુનો ડિટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW