HomeGujaratમોરબીના નવલખી ફાટક પાસે ખુલ્લા નાળામાં પડી જતા 6 વર્ષનું બાળક...

મોરબીના નવલખી ફાટક પાસે ખુલ્લા નાળામાં પડી જતા 6 વર્ષનું બાળક નું કમકમાટી ભર્યું મોત

ટ્રાફિકથી ધમધમતા મોરબીના નવલખી રોડ પર ખુલ્લા નાળામાં સાંજે 4 થી 6 વાગ્યાની આસપાસ એક બાળક અચાનક પડી ગયું હતું અને કચરા અને પાણીના કારણે બાળક બહાર ન નીકળી જતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. શરૂઆતમાં બાળકના પિતાએ બાળકની શોધખોળ કરી હતી પરંતુ ઘરે કે રસ્તામાં ક્યાંય જોવા ન મળતા અંતે આસપાસના લોકોને પૂછપરછ કરી હતી આ ઉપરાંત નજીક ફાટકના સીસીટીવી તપાસ કરતા બાળક દુકાન તરફ જઈ રહ્યો હતો પરંતુ ત્યાંથી પરત ન ફરતા સસ્તામાં આવેલી કુંડીમાં બાળક પડી ગયો હોવાની આશંકા ના આધારે બાળકના પિતાએ નાળાની તપાસણી કરતા તેમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં બાળકનું નામ રવિ સના નાઈ હોવાનું જાણવા મળ્યું

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW