HomeGujaratમોરબીમાં 50,000 સુધીના વેરાની રકમ ન ભરતા 522 મિલકત ધારકોને મનપાએ ફટકારી...

મોરબીમાં 50,000 સુધીના વેરાની રકમ ન ભરતા 522 મિલકત ધારકોને મનપાએ ફટકારી નોટિસ


મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ વેરા ઉઘરાણી  કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે 31 માર્ચ સુધીમાં 22 કરોડથી વધુનો વેરો વસૂલ કર્યા બાદ પણ હજુ પણ અનેક મિલકત ધારકોવે કરવા આવ્યા નથી જેથી મહાનગર પાલિકા દ્વારા આવા મિલકત ધારો કે પાસેથી કડક ઉઘરાણી શરૂ કરી છે અને તેના ભાગરૂપે તારીખ એક એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન જે મિલકત ધારકોની વેરાની રકમ 10,000 થી વધુ અને 50,000 સુધીની હોય તેવા 500 22 મિલકત ધારકોને નોટિસ ફાટ કરવામાં આવી છે એક શાખા દ્વારા આ મિલકત ધારકોને તાત્કાલિક વેરો ભરપાઈ કરવા અને 10% રિબેટ યોજનાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે જે મિલકત ધારકો એપ્રિલના અંત સુધીમાં વેરો ભરપાઈ કરવા નહીં આવે તેઓની મેં અને જૂન સુધીમાં મિલકતો તાજ કરવામાં આવશે. તેવી પણ તાકીદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકોનેWWW. E nagar.gov.in પર ઓનલાઇન ઘર બેઠા વેરો ભરપાઈ કરવાની સુવિધા આપવામાં આવી છે આ ઉપરાંત શહેરના સેન્ટર અને મહાનગરપાલિકા કચેરી ખાતે પણ વેરો સ્વીકારવાની સુવિધા કરી છે જેથી જે મિલકત ધારકોના વેરોન લાંબા સમયથી ભરવાનો બાકી છે તેઓને તાત્કાલિક વેરો ભરપાઈ કરવા ડે.કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છેત

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW