HomeGujaratવાંકાનેરમાં શેરીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતમાં પાડોશીઓ વચ્ચે તલવાર અને...

વાંકાનેરમાં શેરીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતમાં પાડોશીઓ વચ્ચે તલવાર અને પાઈપ ઉડ્યા

વાંકાનેર પંચાસર રોડ પંચવટી સોસાયટી શેરી નં.૩ માં રહેતા દેવજીભાઇ આંબાભાઇ ટીડાણી ને પાડોશી સંજયભાઇ પ્રવિણભાઇ ટીડાણી (૨) અશોકભાઇ પ્રવિણભાઇ ટીડાણી (૩) સિધ્ધરાજભાઇ અશોકભાઇ ટીડાણી (૪) પ્રવિણભાઇ આંબાભાઇ ટીડાણી (૫) સંગીતાબેન સંજયભાઇ (૬) રાહુલભાઇ બટુકભાઇ (૭) હકાભાઇ ઘુસરી (૮) હકાભાઇની પત્ની (૯) ગીતાબેન અશોકભાઇ (૧૦) લખનભાઇ પ્રવિણભાઇ (૧૧) સોનલબેન લખનભાઇ (૧૨) ભાગ્યેશ લખનભાઇ સાથે અગાઉ મકાન વેચવા અને શેરીમા પાણી ઢોરવા બાબતે ઝગડો થયેલ હોય જે બાબતની દાઝ રાખી આજે બપોરના એકાદ વાગ્યે બોલાચાલી થયેલ હોય જે બાબતે આ કામના આરોપીઓ એકસંપ ગે.કા મંડળી રચી પ્રાણધાત હથીયારો ધારણ કરી ફરીયાદીના ધરે જઇ ફરીયાદી તથા સાહેદો ને લોખંડ ના પાઇપ લાકડી અને તલવાર વતી તેમજ છુટા પથ્થર ઇટોના ધા કરી આડેધડ ધા મારી મારમારી ફરીયાદી દેવજીભાઇ તથા ચેતનભાઇ ને પાઇપ અને તલવાર વતી માથાના તથા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી તથા અન્ય સાહેદોને ફેકચર તથા શરીરના ભાગે મુંઢમાર મારી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી ફરા ર થઇ ગયા હતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે દેવજીભાઈ ની ફરિયાદ આધારે તમામ ૧૨ લોકો સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW