HomeGujaratમોરબીના બહાદુર ગઢ ગામના પાટીયા પાસે ડમ્પર અને આઇસર વચ્ચે ટક્કર એકનું મોત

મોરબીના બહાદુર ગઢ ગામના પાટીયા પાસે ડમ્પર અને આઇસર વચ્ચે ટક્કર એકનું મોત

મોરબી જિલ્લાના ટ્રાફિકથી સતત ધમધમતા નેશનલ હાઇવે નંબર 27 પર આવેલા બહાદુરગઢ ગામના પાટીયા પાસે ગઢ તા.- 15ના વહેલી સવારે જીજે-36-એક્સ-8084 નંબરના ચાલક મુકેશ રવજી ઝંઝવાડીયા રોડની સાઈડમાં બંધ પડેલા જીજે-14-ઝેડ-3014ને પાછળથી ટક્કર મારી હતી. આ બનાવમાં ડમ્પર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW