HomeGujaratટંકારા પોલીસે અરજદારોના ખોવાયેલ 8 મોબાઇલ શોધી પરત કર્યા

ટંકારા પોલીસે અરજદારોના ખોવાયેલ 8 મોબાઇલ શોધી પરત કર્યા

ટંકારા પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટાફે “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” માં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી તેમજ હ્યુમન સોર્સની મદદથી જહેમત ઉઠાવી કુલ- 08 જેટલા આશરે 1,43,497ની કિમતના મોબાઇલો શોધી કાઢી, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એક સાથે પરત અપાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર ટંકારા પોલીસે સાર્થક કરેલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW