HomeGujaratમાળિયા પોલીસ મથકમાં ગૌવંશના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે...

માળિયા પોલીસ મથકમાં ગૌવંશના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી જિલ્લાના માળીયા-મિયાણા તાલુકાના પોલીસ મથકમાં ગૌવંશના ગુનામાં સંડોવાયેલ બે ઈસમો વિરુદ્ધ પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક અને મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટનાઓ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વવારા આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપી અયુબ જાનમામદભાઈ મોવરને મધ્યસ્થ જેલ સુરત અને ફિરોજ મહેબૂબભાઈ કટિયાને ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,260SubscribersSubscribe

TRENDING NOW