HomeGujaratમોરબીમાં યુવાને આર્થિક ભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

મોરબીમાં યુવાને આર્થિક ભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

મોરબીના નવલખી રોડ પર આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ હરેશભાઈ મકવાણાએ ગત તા.- 11/04/2025ના રોજ આર્થિક સંકડામણના કારણે પોતાની મેળે પોતાની મોરબી નવલખી રોડ પર આવેલ હિતેશ માર્કેટીંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સીની ઓફીસમા જંતુનાશક દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ગઈકાલના રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,260SubscribersSubscribe

TRENDING NOW