HomeGujaratમોરબીના વાવડી રોડ નજીક વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના વાવડી રોડ નજીક વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાવડી રોડ નજીક રેડ કરી હતી. વાવડી રોડ પર આવેલ મનીષ વિદ્યાલયની સામે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા પ્રાણજીવનભાઇ લવજીભાઇ ભુત અને વિજયભાઇ ભીખાભાઇ પટેલને પોલીસે કુલ રોકડ રૂ.- 2000ના મુદામાલ સાથે ઝડપી બને શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW