HomeGujaratવાંકાનેરના ગારીડા ગામ નજીક બંધ પડેલ ટ્રક પાછળ ટેન્કર અથડાતા ટેન્કર ચાલકને...

વાંકાનેરના ગારીડા ગામ નજીક બંધ પડેલ ટ્રક પાછળ ટેન્કર અથડાતા ટેન્કર ચાલકને ઇજા

વાંકાનેરના ગારીડા ગામની પાસે નેશનલ હાઇવે રોડ ઉપર ગત તા.-30/03/2025ના રોજ GJ-36-V-5286 નંબર ટ્રક ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક રાત્રીના સમયે કોઇ રીફલેકટર કે આડાસ મુકયા વગર કે સાઇડ લાઇટ ચાલુ કર્યા વગર રોડ ઉપર અડચણરૂપ થાય તેમજ માણસોની જીંદગી જોખમાઇ તે રીતે રોડ પર ઉભો રાખતા ફરીયાદી મોહમદ જીબરાઈલ મજીદનો GJ-12-BX-7279 નંબરનો ટ્રક આરોપીના ટ્રકના પાછળના ભાગે અથડાતા ફરીયાદીને બન્ને પગમા ફેકચર જેવી ગંભીર ઇજાઓ તથા શરીરે સામાન્ય મુંઢ ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે મોહમદ જીબરાઈલ મજીદે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં GJ-36-V-5286 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW