HomeGujaratહળવદમાં અપહરણના ગુનામાં ફરાર આરોપી અમરેલીથી ઝડપાયો

હળવદમાં અપહરણના ગુનામાં ફરાર આરોપી અમરેલીથી ઝડપાયો

હળવદ પોલીસ મથકમાં અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી નિખીલ રામલાલ ભીલ રહે.ગામ- સાગૌની કલા, રાયસેન રોડ તા.કોલુઆ જી.ભોપાલ મધ્યપ્રદેશ વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી નિખીલ રામલાલ ભીલ અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં કામ કરતો હોવાની બાતમી મળતા હળવદ પોલીસ તથા AHTU ટીમ અમરેલી જીલ્લામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી AHTU ટીમ દ્રારા અમરેલી જીલ્લાના બગસરા ગામે આરોપી ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાંથી ભોગબનનાર તથા આરોપીને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW