HomeGujaratમોરબીમાં ઘટક-1ના હેઠળના આંગણવાડી કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ઘટક-1ના હેઠળના આંગણવાડી કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ગત તા.-01/04/2025ના રોજ ઘટક-1 ના સીટી ગૃપના વજેપર આંગણવાડી વર્કર દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે સગર્ભા મહિલાઓને ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા હળવી કસરતો અને યોગ કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સર્ગભા બહેનોને સુખડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW