HomeGujaratવાંકાનેરના ભલગામે રહેણાંક મકાનમાંથી મળેલ 27 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સની...

વાંકાનેરના ભલગામે રહેણાંક મકાનમાંથી મળેલ 27 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે વાંકાનેરના ભલગામ પાસે દરોડો પાડ્યો હતો, જ્યાં રામાપીરના મંદીર પાસે આરોપી યુવરાજભાઈ ભીખુભાઈ ધાધલના રહેણાક મકાનના ફળીયામાં રહેલ બ્લુ કલરના ટીપડામાંથી 27 ઇંગ્લીશ દારૂની બોટલ કુલ રૂ.- 16,436નો મુદામાલ મળી આવ્યો હતો. આ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપીની અટકાયત કરી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW